દેશ બદલીએ
( પાત્ર ૨ જ્યાં ત્યાં કચરો ફેંકે છે )
પાત્ર ૧ –અરે ....અરે.....આ શું કરો છો ? જ્યાં ત્યાં કચરો કેમ ફેંકો છો ?
પાત્ર ૨ – કેમ તમને શું વાંધો છે ?
પાત્ર ૧ – અરે પણ કચરા પેટી અહી બાજુમાં જ છે તો કચરો તો કચરાપેટીમાં જ નખાય ને ...
પાત્ર ૨ –(ગીત ગાય છે ) મેં ચાહે એ કરું ... મેં ચાહે વો કરું .....મેરી ...મ..ર..જી....
પાત્ર ૧ –અરે પણ એમ કાઈ મરજી –બરજી નાં ચાલે .આપણે આપણા ગામને –દેશને શું ઉકરડો બનાવવો છે ? વળી આ પ્લાસ્ટિક તો સડતું પણ નથી , ગાય જેવા પ્રાણીઓ તેને ખાય ને બીમાર પડે છે .જ્યાં-ત્યાં કચરો ના નખાય અને જ્યાં –ત્યાં થુકાય પણ નહિ .જીવન માં સારી ટેવ પાડવી જોઈએ .તો જ આપણે આપણો દેશ બદલી શકીશું .
પાત્ર ૨ – આપની વાત સાચી છે ,આજથી હું જ્યાં-ત્યાં કચરો નહિ ફેંકુ ....અને દેશને સ્વચ્છ રાખીશ .
( બંને કચરો ઉપાડીને કચરા પેટીમાં નાખે છે )
@ વિજય દાફડા
સમાપ્ત
No comments:
Post a Comment