ગુજરાતી કવિતા,ગઝલ,ગીત, વાર્તા,લઘુકથા, અછાંદસ,છંદ,દુહા,શેર,શાયરીની વિશાળ દુનિયા .
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે.
કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે.
સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો.
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે.
– સૈફ પાલનપુરી
ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે, રતુમડી ઘેરી એવી સાંજ ઢળી છે ને, ત્યા...
No comments:
Post a Comment