કૉલરટયૂન...!!
વરસાદી CallerTune વાગે છે,
ટેરવાંમાં સૂતેલું WhatsApp જાગે છે.
Facebookની wall જેવું શમણાંનું હોવું,
ભલેને Poke કરે પણ DP મારું જોવું;
Commento તારી ને Like કોઈ માગે છે...
વરસાદી...
ભીનો રૂમાલ મારો Hike માથે મેલ્યો 'તો,
વરસાદી દાવ એક Like માટે ખેલ્યો 'તો;
Online આવો ને પછી બોલો કેવું લાગે છે...
વરસાદી....
#આલાપ
No comments:
Post a Comment