Saturday, 30 July 2016

શેર - બેફામ

કોણે કીધુ મારા દુઃખની ભાષા મારા રડવું છે
એ મારૂં સદાબહાર સ્મિત પણ હોઇ શકે?

– બરકત વિરાણી ‘બેફામ’

બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઈએ

- બરકત વિરાણી ‘બેફામ’

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે,
તું નયન સામે નથી તો પણ મને દેખાય છે.

બેફામ

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...