Saturday, 30 July 2016

મરીઝના શેર - મરીઝ

મને તો કોરી રહી છે આ મારી એકલતા,

ભલે સરસ નહીં, સંગત કોઈ ખરાબ તો દે !

-- મરીઝ

વારે ઘડી ફસાયો છું સુંદર ફરેબમાં
વારે ઘડી તમારી નજર છેતરી ગઈ

"મરીઝ"

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,

નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.

-મરીઝ

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...