Sunday, 31 July 2016

મહેતા શ્વેતા - અછાંદસ

"મોબાઇલ મા ગેઇમ રમતા હોઇ એ.
અને બહુ દિવસ સુધી કોઇ રાઉન્ડ પાર ના થતો હોય.

અને એક દિવસ અચાનક ફટાફટ એ રાઉન્ડ પાર થઇ જાય.

એ વખતે ચહેરા પર જે ખુશી છલકાય .
એ દરમીયાન જો સેલ્ફી લઇએ.
તો બહુ સરસ ફોટો આવે    હો.!

@ મહેતા શ્વેતા

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...